કન્‍ઝયુમર એડવાઈઝ સેન્‍ટર

જીટીઝેડ તથા ભારત સરકારના ગ્રાહક બાબતોનો વિભાગ તથા રાજય સરકારના સંયુકત પ્રોજેકટના સહયોગથી આ GTZ પ્રોજેકટ અંર્તગત વર્ષ ર૦૧૦-૧૧થી રાજયની અંદર ગ્રાહક સુરક્ષા મંડળોનો સહકાર મેળવી ૬ ગ્રાહક સલાહકાર કેન્‍દ્રોની સ્‍થા૫ના કરવામાં આવેલ છે. વર્ષ-ર૦૧૧-૧રમાં ૫ણ આ પ્રવૃતિ ચાલુ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષ દરમ્‍યાન બીજા ૯ ગ્રાહક સુરક્ષા મંડળો જોડાયેલ છે. રાજય કક્ષાએ આ તમામ પ્રવૃતિઓનું સંકલન ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્‍દ્ર (CERC), અમદાવાદ ઘ્‍વારા કરવામાં આવે છે.

આ પ્રોજેકટ અંતર્ગત ગ્રાહક સલાહકાર કેન્‍દ્રો ઘ્‍વારા મહિનામાં નકકી કરાયેલ વીડીયો કોન્‍ફરન્‍સીંગથી વિષય નિષ્‍ણાત ગ્રાહકની ફરિયાદ ૫રત્‍વે માર્ગદર્શન આપે છે.

કન્ઝેયુમર એડવાઈઝ સેન્ટર વિશે વધારે માહિતી મેળવવા માટે અહીં કલીક કરો.


મુખ્ય લિંક પર જાઓ