કન્‍ઝયુમર કલબ

ભારત સરકારની મૂળ યોજના મુજબ રાજયમાં સન ર૦૦૫-૦૬ના વર્ષથી ભારત સરકારની સહાયથી ર૫૦ કન્‍ઝયુમર કલબોની સ્‍થા૫ના પ્રથમ તબકકે કરવામાં આવેલ હતી. ભારત સરકારની આ યોજના ર (બે) વર્ષ માટેની હતી. રાજયમાં કન્‍ઝયુમર કલબોની સ્‍થા૫નાનો ઉદ્દેશ શાળા-કોલેજો ઘ્‍વારા ગ્રાહક જાગૃતિનો પ્રચાર-પ્રસાર થાય તે માટેનો હતો. કા.પા.ગ.ની તા.ર૭-૧૧-ર૦૧૦ના રોજ મળેલ વાર્ષિક સામાન્‍ય સભાની બેઠકમાં જુદા જુદા માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળો તરફથી વધુ કન્‍ઝયુમર કલબોની સ્‍થા૫ના કરવાની તથા નાણાંકીય સહાય પૂરી પાડવા અંગે રજુઆતો કરવામાં આવેલ હતી. આ બાબતને ઘ્‍યાનમાં લઈને માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળોના સહયોગ મેળવી વર્ષ ૨૦૧૧-૧૨ માં ર૫૦ કન્‍ઝયુમર કલબો ઉ૫રાંત વધારાની ૭૫૦ કન્‍ઝયુમર કલબોની રચના મળીને કુલ ૧૦૦૦ કન્‍ઝયુમર કલબોને કાર્યરત કરવામા આવેલ છે.

૨૦૧૧-૧૨માં આપની નજીકના વિસ્તારમાં મંજુર કરેલ કન્‍ઝયુમર કલબની સંકલન એજન્સીની માહિતી

ક્રમજીલ્‍લાનું નામગ્રાહક સંસ્થાનું નામજોડાયેલ સ્કુલોની સંખ્યા
જુનાગઢ ગ્રાહક હિત સુરક્ષા મંડળ, કોડીનાર ગ્રાહક ભવન, પહેલે માળ, નવી શાક માર્કેટ, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસે, કોડીનાર – ૩૬૨૭૨૦, જીલ્‍લો – જુનાગઢ ૬૪
સાબરકાંઠા ગ્રાહક હિત સુરક્ષા મંડળ, પ્રાંતિજ પહેલો માળ, રિદ્ધિ સિદ્ધિ કોમ્‍પલેક્ષ, ગુર્જર પોળ નાકે, પ્રાંતિજ – ૩૮૨૦૦૫ જી. સાબરકાંઠા ૮૯
મહેસાણા વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળ, વિસનગર ભેંસિયા પોળ, દરબાર રોડ, વિસનગર-૩૮૪૩૧૫ જી. મહેસાણા ૮૯
પોરબંદર ગ્રાહક હિત સુરક્ષા મંડળ, કોડીનાર ગ્રાહક ભવન, પહેલે માળ, નવી શાક માર્કેટ, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસે, કોડીનાર – ૩૬૨૭૨૦, જીલ્‍લો – જુનાગઢ ૨૭
સુરત દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્‍દ્ર, સુરત ૬/૨૩૯૯, બીજે માળ, નાગર શેરીના નાકે, મહીધર પુરા, સુરત, જી. સુરત ૫૦
તાપી દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્‍દ્ર, સુરત ૬/૨૩૯૯, બીજે માળ, નાગર શેરીના નાકે, મહીધર પુરા, સુરત, જી. સુરત૪૦
નર્મદા નર્મદા જીલ્‍લા આદર્શ ગ્રાહક સુરક્ષા મંડળ રંગરાજન, પ્રથમ માળ, ભાટવાડો મુ.પો. રાજપીપળા – ૩૯૩૧૪૫ ૪૦
દાહોદ ગ્રાહક સુરક્ષા મંડળ, દાહોદ દોલતગંજ બજાર, પોષ્‍ટ બોક્ષ નં. ૨૨, દાહોદ ૧૨
પંચમહાલ ગ્રામોત્‍કર્ષ વિકાસ ટ્રસ્‍ટ, હોશિલિયા, ઠે. બારોટવાડા, વરઘરી રોડ, મુ. લુણાવાણા ૭૧
૧૦બનાસકાંઠા ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન મંડળ, પુનમ, ૪૩ તુલસી પાર્ક, ગોબરી રોડ, પાલનપુર – ૩૮૫૦૦૧ ૨૮
૧૧અમરેલી અમરેલી જીલ્‍લા ગ્રાહક સુરક્ષા મંડળ, હેમકુંજ બિલ્‍ડીંગ, લાયબ્રેરી રોડ, અમરેલી ૨૧
૧૨ડાંગ શ્રી ડાંગ જીલ્‍લા ગ્રાહક સુરક્ષા મંડળ, શ્રમદીપ વેરીયર્સ કોલોની પાસે, આહવા- ડાંગ
૧૩ભાવનગર ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ, સરદાર સ્‍મૃતિ, ભાવનગર-૩૬૪૦૦૧ ૨૯
૧૪વડોદરા જાગૃત ગ્રાહક, વડોદરા રાવપુરા રોડ – ટાવર શીયાપુરા પોલીસ ચોકી સામે, મહાદેવ મંદીરની બાજુમાં, વડોદરા ૩૩
૧૫અમદાવાદ જીલ્‍લો ગ્રાહક બાબતો સંશોધન અને શિક્ષણ કેન્‍દ્ર એ-૧૨, શાલીભદ્ર (સુગમ) ફલેટ, નવરાત્રી ચોક સામે, મહાવીર નગર, હિંમતનગર ૬૪
૧૬આણંદ પ્રતિક સમાજ સેવા ટ્રસ્‍ટ સંચાલિત ગ્રાહક સુરક્ષા મંડળ, ૧૪, આર. કે. કોમ્‍પ્‍લેક્ષ, પ્રથમ માળ, હોમ સાયન્‍સ કોલેજ સામે, મોટા બજાર, વલ્‍લભ વિદ્યાનગર, આણંદ ૭૪
૧૭ખેડા પ્રતિક સમાજ સેવા ટ્રસ્‍ટ સંચાલિત ગ્રાહક સુરક્ષા મંડળ, ૧૪, આર. કે. કોમ્‍પ્‍લેક્ષ, પ્રથમ માળ, હોમ સાયન્‍સ કોલેજ સામે, મોટા બજાર, વલ્‍લભ વિદ્યાનગર, આણંદ૯૯
૧૮પાટણ ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્‍દ્ર, પાટણ સિદ્ધેશ્વરી એપાર્ટમેન્‍ટ નં. – ૫, કોટેશ્વર મહાદેવની બાજુમાં, શીતળા મા ચોકડી, નવદુર્ગા સોસાયટી સામે, પાટણ- ૩૮૪૨૬૫ ૨૫
૧૯અમદાવાદ શહેર ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી સુરક્ષા સંકુલ – થલતેજ, સરખેજ-ગાંધીનગર હાઇવે ૧૨
૨૦સુરેન્‍દ્રનગર રાજકોટ શહેર / જીલ્‍લા ગ્રાહક સુરક્ષા મંડળ, રાજકોટ ૩૨૯, પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ
૨૧જામનગર રાજકોટ શહેર / જીલ્‍લા ગ્રાહક સુરક્ષા મંડળ, રાજકોટ ૩૨૯, પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ
૨૨નવસારી ચીખલી તાલુકા ગ્રાહક સુરક્ષા સંઘ, નવસારી, દેસાઇ વાડ, ચીખલી. ૧૪
૨૩વલસાડ ચીખલી તાલુકા ગ્રાહક સુરક્ષા સંઘ, નવસારી, દેસાઇ વાડ, ચીખલી.૧૦
૨૪રાજકોટ રાજકોટ શહેર / જીલ્‍લા ગ્રાહક સુરક્ષા મંડળ, રાજકોટ ૩૨૯, પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ૧૮
૨૫ભરૂચ ભરૂચ જીલ્‍લા ગ્રાહક સુરક્ષા સંઘ, પરદેશી વાડ, છીપા સ્‍કુલ પાસે, પ્રથમ માળ
૨૬ગાંધીનગર ગાંધીનગર વિભાગીય હિત ગ્રાહક સુરક્ષા સમિતિ, ગાંધીનગર, ૩૧૧, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગાયત્રીનગર હાઉસીંગ સોસાયટી પીળો પટ્ટો, સેકટર ૨૭, ગાંધીનગર – ૩૮૨૦૨૭ ૬૫
૨૭કચ્‍છ શ્રી એમ. એન. જોષી, પ્રોફેસર ૭૫૩ કૈલાસનગર ભુજ-કચ્‍છ – ૩૭૦૦૦૧
કુલ મંજુર કરેલ કલબ ૧૦૦૦

મુખ્ય લિંક પર જાઓ