ગુજરાત રાજ્ય અન્ન આયોગ ૫રિચય

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ર૦૧૩ની અમલવારી થતા સદર કાયદાના લાભાર્થીઓને પૂરતા પ્રમાણમા નિયત ભાવે અનાજ મળી રહે અને કોઈ ગરીબ વ્યક્તિ અનાજથી વંચિત ન રહી જાય અને કાયદાનો સારી રીતે અમલ થાય તે માટે મોનીટરીંગ અને સમિક્ષા કરવા માટે તેમજ લાભાર્થીઓને અનાજ બાબતની ફરીયાદો ના નિવારણ માટે જીલ્લા કક્ષાએ DGRO તરીકે નિવાસી અધિક કલેક્ટર દ્વારા થયેલ નિર્ણય સંદર્ભ અપીલ કરી શકાય તે માટે રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય અન્ન આયોગની રચના કરવામાં આવેલ છે.

સંપર્ક માહિતી

ગુજરાત રાજ્ય અન્ન આયોગ

અન્ન ભવન, ટાઉનહૉલની બાજુમાં, સેકટર-૧૭, ગાંધીનગર

 • ૦૭૯-૨૩૨ ૫૮૪૮૩ । ૨૩૨ ૫૮૪૮૫

 • શ્રી ભૂપેન્દ્ર લાખાવાલા,
  ચેરમેન, ગુજરાત રાજ્ય અન્ન
  આયોગ
 • સંગીતા સિંહ - આઇ.એ.એસ.
  અગ્રસચિવ, અ.ના.પુ. અને ગ્રા.બા. વિભાગ
 • શ્રી એમ. એ. નરમાવાલા
  આઇ.એ.એસ (નિ)

  સભ્ય સચિવ, ગુજરાત રાજ્ય અન્ન આયોગ

ફોટો ગેલેરી

વધુ જુઓ...

મુખ્ય લિંક પર જાઓ