ફોરમોની કામગીરી

જીલ્‍લા ફોરમની કામગીરી સુદ્રઢ થાય અને વહીવટી સુધારણાની જરૂરી માર્ગદર્શન માટે દર વર્ષ જિલ્‍લા ફોરમના પ્રમુખઓની આવે છે. ગત પાંચ વર્ષ દરમ્યાન જિલ્લા ફોરમોની કામગીરી નીચે મુજબની રહેલ છે.

વર્ષ વર્ષની શરૂઆતમાં પડતર કેસોવર્ષ દરમ્યાન નવા દાખલ કેસો કુલ કેસો વર્ષ દરમ્યાન કેસોના નિકાલ વર્ષના અંતે પડતર કેસો
૨૦૦૬ ૧૮૨૯૭ ૧૬૮૯૬ ૩૫૧૯૩ ૧૬૧૧૬ ૧૯૦૭૭
૨૦૦૭ ૧૯૦૭૭ ૧૧૭૧૪ ૩૦૭૯૧ ૧૦૩૮૨ ૨૦૪૦૯
૨૦૦૮ ૨૦૪૦૯ ૯૪૧૮ ૨૯૮૨૭ ૭૮૯૫ ૨૧૯૩૨
૨૦૦૯ ૨૧૯૩૨ ૯૯૭૯ ૩૧૯૧૧ ૯૬૩૬ ૨૨૨૭૫
૨૦૧૦ ૨૨૨૭૫ ૮૯૧૭ ૩૧૧૯૨ ૧૨૨૦૪ ૧૮૯૮૮
૨૦૧૧ ૧૮૯૮૮ ૮૧૧૦ ૨૭૦૯૮ ૧૦૫૩૬ ૧૬૫૬૨

મુખ્ય લિંક પર જાઓ