ગોડાઉન સંગ્રહ શકિત

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ હસ્‍તક આવેલા કુલ ૨૦૧ ગોડાઉન કેન્દ્રો ખાતેના કુલ ૪૯૬ ગોડાઉનો ઉપર ૨.૯૩ લાખ મે.ટન અનાજની સંગ્રહ શકિત ઉ૫લબ્‍ધ છે. નિગમ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માં અનાજની સંગ્રહશક્તિ વધારવાની કાર્યવાહી ચાલુમાં છે. તેમજ RIDF યોજના હેઠળ ૨૪૫૦૦ મે .ટન સંગ્રહશક્તિ ઉમેરવા માર્ગ અને મકાનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરેલ છે.


મુખ્ય લિંક પર જાઓ