સરકારી ઠરાવ

  • પેટ્રોલિયમ અને આવશ્યક ચીજવસ્તુઓને લગતા ઠરાવ
  • જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ
  • સંકલન શાખાને લગતા ઠરાવ
  • બજેટ શાખાને લગતા ઠરાવ​
  • કાનૂની તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાને લગતા ઠરાવ
  • જિલ્લા મહેકમને લગતા ઠરાવ
  • સ્થાનિક મહેકમને લગતા ઠરાવ

નીચેના વિકલ્પમાંની માહિતી દાખલ કરો અને ઠરાવ ઝડપથી શોધો.

ઠરાવની શ્રેણી
ઠરાવનો વિષય
ઠરાવ ક્રમાંક
ઠરાવની તારીખ
(mm/dd/yyyy)
ક્રમશાખાઠરાવ તારીખઠરાવ ક્રમાંક ઠરાવનો વિષયડાઉનલોડ્સ
1 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 01/06/2018 પીડીએસ-૧૦૨૦૧૮-૧૩૨-ક ભારત સરકારની ‘‘ઇન્‍ટીગ્રેટેડ મેનેજમેન્‍ટ ઓફ પબ્‍લિક ડીસ્‍ટ્રીબ્‍યુશન’’ સ્‍કીમ (IM-PDS) અંતર્ગત રાજ્ય કક્ષાએ રા્ય એપેક્ષ સમિતિ અને સ્‍ટેટ પ્રોજેકટ ઇ-મિશન ટીમનું ગઠન કરવા બાબત. 132-C0001-05-06-2018.pdf
(536 KB)
2 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 21/05/2018 વભદ-૧૨૨૦૧૭-ઓ-૧૮૫૫-ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ફાળવવા બાબત. 1855-C0001-25-05-2018.pdf
(540 KB)
3 સ્થાનિક મહેકમને લગતા ઠરાવ 11/05/2018 નડલ-૧૦૨૦૧૬-૨૦૩-ફ ૨૦ મુદ્દા કાર્યક્રમ-૨૦૦૬ના મોનીટરીંગ અમલીકરણ અંગે ‘‘સંપર્ક અધિકારી’’ ની નિમણૂંક કરવા બાબત. 203-F0001.pdf
(355 KB)
4 પેટ્રોલિયમ અને આવશ્યક ચીજવસ્તુઓને લગતા ઠરાવ 10/05/2018 કસન-૧૦૨૦૧૮-૨૬૪૪૮૧-બ (૧) પીડીએસ કેરોસીનમાં પ્રથમ તબક્કામાં આઠ (૮) મહાનગરપાલિકા વિસ્‍તારમાં એપીએલ કેટેગરીના કાર્ડધારકો ત્રણ માસના સમયગાળા અને બીજા તબક્કામાં આઠ (૮) મહાનગરપાલિકા સિવાયના બાકી રહેતા રાજ્યના તમામ જિલ્‍લા મુખ્‍ય મથકોમાં છ માસમાં એપીએલ કેટેગરીના કેરોસીન રેશનકાર્ડ ધારકોએ સ્‍વ ખર્ચે પીએનજી અથવા એલપીજી જોડાણ મેળવી લેવા નોટીસ આપવા અંગે તથા ત્‍યારબાદ કેરોસીન બંધ કરવા અંગે 264481-B.pdf
(651 KB)
5 જિલ્લા મહેકમને લગતા ઠરાવ 09/05/2018 મકમ-૧૦-૨૦૦૫-૧૭૨૨-ફ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ બાબત. 1722-F0001.pdf
(439 KB)
6 પેટ્રોલિયમ અને આવશ્યક ચીજવસ્તુઓને લગતા ઠરાવ 04/05/2018 એલપીજી-૧૦૨૦૧૮-૧૬(પાર્ટ ફાઇલ)-બ પી.એન.જી./એલ.પી.જી. સહાય યોજના અંતર્ગત આપવામાં આવેલ ગેસજોડાણની સબસિડીની રકમ ઓઇલ કંપની/પીએનજી કંપનીને ચુકવણા અંગેની પદ્ધતિ 16-B0001.pdf
(2 MB)
7 સંકલન શાખાને લગતા ઠરાવ 03/05/2018 સકલ-૧૨-૨૦૧૮-૨૭૪૧૮-ઇ India Code Portal (ICP) માટે આ વિભાગના નોડલ અધિકારીની નિમણુંક કરવા બાબત. 27418-E0001.pdf
(333 KB)
8 સંકલન શાખાને લગતા ઠરાવ 30/04/2018 સકલ-૧૨-૨૦૧૮-૨૪૪૧૮-ઇ The Right of Persons With Disabilities Act, 2016 હેઠળ દિવ્‍યાંગોને અધિકારો આપવા બાબત. 244180001.pdf
(322 KB)
9 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 30/04/2018 કટક-૧૦૨૦૧૦-૧૧૧-ક (પાર્ટ-ર) રાષ્ટ્રીય અન્‍ન સલામતિ કાયદો ૨૦૧૩નો અમલ તથા આધાર આધારિત લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થાનું અમલીકરણ કરવામાં આવતા બારકોડેડ રેશનકાર્ડ સંબંધિત નમૂનો નં. ર માં સુધારો કરવા તથા બાયોમેટ્રીક લેવાનું બંધ કરવા બા 111-C0001.pdf
(2 MB)
10 પેટ્રોલિયમ અને આવશ્યક ચીજવસ્તુઓને લગતા ઠરાવ 26/04/2018 એલપીજી/૧૦૨૦૧૮/૧૬/બ અંત્યોદય-બીપીએલ કેરોસીન પાત્ર કુંટુંબોને સબસીડીના ધોરણે ગેસ જોડાણ આપવા પીએનજી/એલપીજી સહાય યોજના. 16-B0001.pdf
(1 MB)
11 પેટ્રોલિયમ અને આવશ્યક ચીજવસ્તુઓને લગતા ઠરાવ 20/04/2018 એલપીજી-૧૦૨૦૧૮-૧૭-બ પી.એન.જી. /એલ.પી.જી. સહાય યોજના નવી બાબત માટે વહીવટી મંજુરી વર્ષ-૨૦૧૮-૧૯ 17-B0001.pdf
(716 KB)
12 સ્થાનિક મહેકમને લગતા ઠરાવ 19/04/2018 મકમ-૧૦૨૦૧૮-૧૬૫૬૧૪-ફ અન્‍ન સલામતી અધિનિયમ-૨૦૧૩ અન્‍વયે તથા ઓફિસ આસીસ્‍ટન્‍ટની ૧૩(તેર) જગ્‍યાઓ માટે ઉભું કરેલ મહેકમની નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૃા. ૭૬.૫૦ લાખની મૂડી ખર્ચ હેઠળની વહીવટી મંજુરી મેળવવા બાબત. 165614.pdf
(665 KB)
13 આઇટી 17/04/2018 બજટ-૧૨-૨૦૧૭-૭૩૧૪૭૨-ઇ આધાર આધારિત વિતરણ વ્‍યવસ્‍થા અંતર્ગત રાજયની વ્‍યાજબી ભાવની દુકાનો માટે "Single IRIS Device" ની નવી બાબતને સને ૨૦૧૮-૨૦૧૯ માં વહીવટી મંજુરી આપવા બાબત. 731472-IRIS0001.pdf
(595 KB)
14 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 16/04/2018 બજટ-૧૨૨૦૧૭-૨૫૯૨-ક વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં વ્‍યાજબી ભાવોની દુકાનોનું આધુનિકણ માટે વ્‍યાજ સહાય યોજના (સામાન્‍ય અને ટીએએસપી) યોજના અંતર્ગત થનાર ખર્ચ મોની વહીવટી મંજુરી આપવા બાબત. 2592-C0001.pdf
(622 KB)
15 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 16/04/2018 બજટ-૧૨૨૦૧૭-૨૫૯૨-ક વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં વ્‍યાજબી ભાવોની દુકાનોનું આધુનિકરણ માટે વ્‍યાજ સહાય યોજના (સામાન્‍ય અને ટીએએસપી) યોજના અંતર્ગત થનાર ખર્ચ માટેની વહીવટી મંજુરી આપવા બાબત. 2592-C0001-19018-gr.pdf
(635 KB)
16 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 13/04/2018 સીએસસી-૧૩૨૦૧૮-૧૦૨૯-ક ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. ને રાજ્ય સરકાર તરફથી અપાતી લોન બાબતે સંપૂર્ણ દેખરેખ રાખવા માટે નોડલ અધિકારીની નિમણુંક કરવા બાબત. 1029-C0001.pdf
(342 KB)
17 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 13/04/2018 બજટ-૧૨૨૦૧૭-૨૫૮૯-ક વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં નાબાર્ડ લોન હેઠળ ગોડાઉન બાંધકામ યોજના અંતર્ગ્‍ત થનાર ખર્ચ માટેની વહીવટી મંજુરી આપવા બાબત. 2589-C0001.pdf
(811 KB)
18 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 11/04/2018 બજટ-૧૧૨૦૧૭-૨૫૮૭-ક વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં આદ્યતેલ વેચાણમાં ખાદ્ય યોજના અંતર્ગત થનાર ખર્ચ માટેની વહીવટી મંજુરી આપવા બાબત. 2587-C0001-12-04-2018.pdf
(777 KB)
19 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 10/04/2018 બજટ-૧૧૨૦૧૭-૨૫૮૮-ક વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં એએવાય તથા બીપીએલ લાભાર્થીઓને ખાંડ વિતરણની યોજના અંતર્ગત થનાર ખર્ચ માટેની વહીવટી મંજુરી આપવા બાબત. 2588-C0001-12-04-2018.pdf
(650 KB)
20 જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા ઠરાવ 10/04/2018 બજટ-૧૨૨૦૧૮-૨૬૭-ક વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં ગોડાઉન મોર્ડનાઇઝેશન અને અપગ્રેડેશન યોજના અંતર્ગત થનાર ખર્ચ માટેની વહીવટી મંજુરી આપવા બાબત. 267-C0001-12-04-2018.pdf
(786 KB)
12345678910...

મુખ્ય લિંક પર જાઓ