રાજીવ ગાંધી ગ્રામીણ એલ.પી.જી. વિતરક યોજના.

ભારત સરકારના પેટ્રોલીયમ અને નેચરલ ગેસ મંત્રાલયના વિઝન ર૦૧૫ મુજબ ઘર વ૫રાશના ઈંધણ તરીકે LPG નો ઉ૫યોગ કરવા દેશની ૭૫ ટકા વસતિને આવરી લેવા માટેનો લક્ષ્‍યાંક નિયત કરવામાં આવેલ છે. આ માટે ભારત સરકારની તા.૧૯/૦૧/ર૦૧૦ની સૂચના હેઠળ ઓઈલ માર્કેટીંગ કં૫નીઓએ વધુમાં વધુ ૬૦૦ LPG રીફીલના વેચાણ માટે નાના કદના LPG વિતરકોની નિમણૂંક કરવા ધારેલ છે.

આવા વિતરકોની નિમણૂંક કરવા માટે હાલ LPG ગેસ એજન્‍સી ધરાવતા ન હોય તેવા વિસ્‍તારોને પ્રાથમિકતા આ૫વામાં આવેલ છે. તેમજ આવા વિસ્‍તારોના બીપીએલ કુટુંબોને રાજીવ ગાંધી ગ્રામીણ એલપીજી વિતરણ યોજના હેઠળ એજન્‍સી ધારકોએ એલપીજી સીલીન્‍ડર અને પ્રેશન રેગ્‍યુલેટર પેટે લેવાની થતી રૂા.૧૪૦૦/- સીકયોરીટી ડીપોઝીટમાંથી મુકિત આ૫વામાં આવેલ છે.

આ યોજના હેઠળ ગુજરાત રાજયમાં ઓઈલ માર્કેટીંગ કં૫નીઓ ઘ્‍વારા ૮૦ તાલુકા મથકોએ ગેસ વિતરકોની નિમણૂંક કરવા નિર્ણય લેવાયેલ છે. આ માટે ઓઈલ કં૫નીઓએ જાહેરાત બહાર પાડી અરજીઓ મેળવી રાજીવ ગાંધી ગ્રામીણ એલપીજી વિતરકોની નિમણૂંકો કરવામાં આવે છે. ઓઈલ કં૫નીઓ ઘ્‍વારા આ ગેસ એજન્‍સીઓ માટે વર્તમાન૫ત્રોમાં જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવે, ત્‍યારે અરજદારોએ અરજી કરવાની રહેશે.

ઉ૫રોકત યોજનાના અમલીકરણની વધુ વિગતો મેળવવા માટે નીચે જણાવેલ કચેરીઓએ સં૫ર્ક કરી શકાશે.
ઓઈલ કં૫નીનું નામસં૫ર્ક અધિકારીનું નામ/હોદૃો/સરનામું/ટેલીફોન
ઈન્‍ડીયન ઓઈલ કોર્પોરેશન શ્રી કે.એસ.૫રમાર, સીનીયર મેનેજર( LPG સેલ્‍સ), ઈન્‍ડીયન ઓઈલ કોર્પોરેશન, શિખર કોમ્‍પ્‍લેક્ષ, મીઠાખળી છ રસ્‍તા, નવરંગપુરા, અમદાવાદ. ટે.નં. ર૬૪૭૪૦૦૭( ઓ) ૯૪ર૭૩૧૦ર૯૭(મો)
ભારત પેટ્રોલીયમ કોર્પોરેશનશ્રી ધનપાલ, ટેરેટરી મેનેજર (એલપીજી) ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન, પ્રથમ માળ, ગોલ્‍ડન ટ્રાયંગલ, નવરંગપુરા, અમદાવાદ. ટે.નં. ર૬૪૬૩૩૧૫(ઓ) ૯૯૦૪૪૦૭૬૬૬(મો)
હિન્‍દુસ્‍તાન પેટ્રોલીયમ કોર્પોરેશન એ. સર્વાનન, સીનીયર રીઝીઓનલ મેનેજર, હિન્‍દુસ્‍તાન પેટ્રોલીયમ કોર્પોરેશન સોનીપુર ચાર રસ્‍તા, સરઢવ, જિ. ગાંધીનગર. ટે.નં. ર૩ર૭૦ર૮૮(ઓ) ૯૪ર૭૦૮ર૪૦૦(મો)

રાજીવ ગાંધી ગ્રામીણ એલ.પી.જી. વિતરક યોજના પ્રથમ તબક્કો

ક્રમ -સ્‍થળ જિલ્‍લો ઓઇલ કંપની તા. ૧૨-૦૭-૨૦૧૨ ની સ્‍થિતિ
(૧) (૧)બગોદરા અમદાવાદ BPCકાર્યવાહી ચાલુ છે.
(ર) વટામણ અમદાવાદ BPCકાર્યવાહી ચાલુ છે.
(૩)પીસાવડા અમદાવાદ BPCકાર્યવાહી ચાલુ છે.
(૪)દેત્રોજ અમદાવાદ HPCકાર્યવાહી ચાલુ છે.
(ર) (૧)ભાલડ મહેસાણા BPCકાર્યવાહી ચાલુ છે.
(ર) સતલાસણમહેસાણાBPCકાર્યવાહી ચાલુ છે.
(૩)(૧)વિજયનગર સાબરકાંઠા BPCકાર્યવાહી ચાલુ છે.
(ર) મેઘરજ સાબરકાંઠાHPCચાલુ થયેલ છે.
(૩)ધનસુરા સાબરકાંઠાHPCચાલુ થયેલ છે.
(૪)(૧)મહુધા ખેડા BPCકાર્યવાહી ચાલુ છે.
(૫) (૧)લુણસર રાજકોટ BPCકાર્યવાહી ચાલુ છે.
(ર) ટંકારા રાજકોટIOCકાર્યવાહી ચાલુ છે.
(૩)કોટડા સાંગણી રાજકોટIOCચાલુ થયેલ છે.
(૪)માળીયા મીયાણા રાજકોટIOCકાર્યવાહી ચાલુ છે.
(૫) વીછીયા રાજકોટIOCકાર્યવાહી ચાલુ છે.
(૬) આટકોટ રાજકોટIOCચાલુ થયેલ છે.
(૭) વસાવડ રાજકોટકાર્યવાહી ચાલુ છે.
(૬) (૧)ધરમપુર જામનગર BPCકાર્યવાહી ચાલુ છે.
(ર) કલ્‍યાણપુર જામનગરIOCચાલુ થયેલ છે.
(૩)આમરણ જામનગરIOCકાર્યવાહી ચાલુ છે.
(૪)ભાડથર જામનગરIOCકાર્યવાહી ચાલુ છે.
(૫) મટવા જામનગરIOCકાર્યવાહી ચાલુ છે.
(૬) નીકાવા જામનગરIOCકાર્યવાહી ચાલુ છે.
(૭) હર્ષદપુર જામનગરIOCકાર્યવાહી ચાલુ છે.
(૭) (૧)ભીમાસર કચ્‍છ BPCકાર્યવાહી ચાલુ છે.
(ર) બીદાડા કચ્‍છHPCકાર્યવાહી ચાલુ છે.
(૩)સામખીયાળી કચ્‍છIOCકાર્યવાહી ચાલુ છે.
(૪)દયાપરકચ્‍છIOCકાર્યવાહી ચાલુ છે.
(૫) પાલનસવા કચ્‍છIOCકાર્યવાહી ચાલુ છે.
(૮) (૧)ફતેપુરા દાહોદBPCકાર્યવાહી ચાલુ છે.
(ર) લીમડી દાહોદHPCચાલુ થયેલ છે.
(૩)પીપલાદદાહોદHPCકાર્યવાહી ચાલુ છે.
(૯) (૧) દોલવાણ તાપી BPCકાર્યવાહી ચાલુ છે.
(૧૦) (૧)વાંદરવેલા નવસારી BPCકાર્યવાહી ચાલુ છે.
(ર) મરોલી નવસારીIOCકાર્યવાહી ચાલુ છે.
(૩)ખેરગામ નવસારીIOCકાર્યવાહી ચાલુ છે.
(૪)અછાનવી નવસારીIOCકાર્યવાહી ચાલુ છે.
(૧૧)(૧)આંકલાવ આણંદ IOCકાર્યવાહી ચાલુ છે.
(ર) મોરજ આણંદIOCકાર્યવાહી ચાલુ છે.
(૧૨) (૧)પોર વડોદરા BPCકાર્યવાહી ચાલુ છે.
(ર) કવાંટ વડોદરાIOCકાર્યવાહી ચાલુ છે.
(૩)નસવાડી વડોદરાIOCકાર્યવાહી ચાલુ છે.
(૪)શીનોર વડોદરાIOCકાર્યવાહી ચાલુ છે.
(૧૩) (૧)સમલીયા પંચમહાલ BPCકાર્યવાહી ચાલુ છે.
(ર) વદેલી પંચમહાલBPCકાર્યવાહી ચાલુ છે.
(૩)મોરવા પંચમહાલBPCકાર્યવાહી ચાલુ છે.
(૪)શહેરા પંચમહાલBPCકાર્યવાહી ચાલુ છે.
(૧૪) (૧) વધઇ ડાંગ HPCકાર્યવાહી ચાલુ છે.
(૧૫) (૧)હાંસોટ ભરૂચ HPCકાર્યવાહી ચાલુ છે.
(ર) સરોદ ભરૂચIOCકાર્યવાહી ચાલુ છે.
(૩)વાગરા ભરૂચIOCકાર્યવાહી ચાલુ છે.
(૪)ઉમલ્‍લા ભરૂચIOCકાર્યવાહી ચાલુ છે.
(૧૬) (૧)તિલકવાડા નર્મદા HPCચાલુ થયેલ છે.
(ર) દેડીયાપાડા નર્મદાHPCકાર્યવાહી ચાલુ છે.
(૩)સાગબારા નર્મદાIOCકાર્યવાહી ચાલુ છે.
(૧૭) (૧) ચરાડા ગાંધીનગર IOCકાર્યવાહી ચાલુ છે.
(૧૮) (૧)લાજપોર સુરત IOCચાલુ થયેલ છે.
(૧૯) (૧)વાગદોડ પાટણ HPCકાર્યવાહી ચાલુ છે.
(ર) કાકોશી પાટણHPCકાર્યવાહી ચાલુ છે.
(૩)વારાહી પાટણHPCકાર્યવાહી ચાલુ છે.
(૪)સરીયાદ પાટણHPCચાલુ થયેલ છે.
(૨૦) (૧)પીપાવાવ અમરેલી IOCકાર્યવાહી ચાલુ છે.
(ર) મોટાઝીંઝુવાડાઅમરેલી IOCકાર્યવાહી ચાલુ છે.
(૨૧) (૧)ઘોઘા ભાવનગર IOCચાલુ થયેલ છે.
(ર) થલીયા ભાવનગરIOCચાલુ થયેલ છે.
(રર) (૧) બગવદર પોરબંદર IOCચાલુ થયેલ છે.
(૨૩) (૧)ગીરગઢડા જુનાગઢ IOCચાલુ થયેલ છે.
(ર) ભેંસાણ જુનાગઢIOCકાર્યવાહી ચાલુ છે.
(૩)સુત્રાપાડા જુનાગઢIOCચાલુ થયેલ છે.
(૪)ધોકાડવા જુનાગઢIOCકાર્યવાહી ચાલુ છે.
(૨૪) (૧)વાવ બનાસકાંઠા HPCકાર્યવાહી ચાલુ છે.
(ર) ભાભર બનાસકાંઠાHPCકાર્યવાહી ચાલુ છે.
(૩)ભિલીડી બનાસકાંઠાHPCકાર્યવાહી ચાલુ છે.
(૪)માલન બનાસકાંઠાIOCચાલુ થયેલ છે.
(૫)પોથાવાડા બનાસકાંઠાIOCચાલુ થયેલ છે.
(૬) રાનેર બનાસકાંઠાIOCકાર્યવાહી ચાલુ છે.
(૭)થરાદ બનાસકાંઠાIOCકાર્યવાહી ચાલુ છે.
(૮)સુઇગામ બનાસકાંઠાIOCકાર્યવાહી ચાલુ છે.
(૯) થરા બનાસકાંઠાIOCચાલુ થયેલ છે.

મુખ્ય લિંક પર જાઓ